<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

રાજકોટના પૂર્વ મ્‍યુ. કમિશનર અમિત અરોરાનો જન્‍મદિન

રાજકોટઃ રાજકોટના એક સમયના લોકપ્રિય મ્‍યુનિસિપલ કમિશનર અમિત અરોરાનો જન્‍મ ૧૨ ઓક્‍ટોબર ૧૯૮૬ ના દિવસે થયેલ. આજે ૪૧મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ ઉતરપ્રદેશના વતની અને ૨૦૧૨ ની બેચના આઈ. એ.એસ. કેડરના અધિકારી છે.

શ્રી અમિત અરોરા ભૂતકાળમાં બનાસકાંઠામાં જિલ્લા વિકાસ અધિકારી પંચમહાલ અને કચ્‍છમાં જિલ્લા કલેકટર વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. હાલ નર્મદા જિલ્લામાં સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીના ચીફ એક્‍ઝિકયુટિવ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. મો. નં. ૯૫૧૦૮ ૭૯૮૧૪ રાજપીપળા

(11:32 AM IST)