તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th October 2026
યુવા એડવોકેટ આકાશ ચૌહાણનો જન્મદિવસ

રાજકોટઃ યુવા એડવોકેટ શ્રી આકાશ એમ.ચૌહાણ એ રાજકોટ ખાતે વર્ષ ૨૦૧૯થી એડવોકેટ તરીકે એડવોકેટ-નોટરી શ્રી રાજેશ કે.દલ તથા પ્રતાપ બી.ચૌહાણ સાથે વકીલાતની શરૂઆત કરેલી અને કાયદાકીય રીતે યુવા એડવોકેટ એ રેવન્યુ તેમજ સીવીલ પ્રેક્ટીસમાં ખુબ સારી પ્રગતી કરેલ છે. હાલમાં તેઓ રાજકોટ નાગરીક સહકારી બેંક લી.માં પેનલ એડવોકેટ તરીકે પોતાની સેવાઓ પુરી પાડી રહ્યા છે. સોરઠીયા રાજપુત યુવા શક્તિ, રાજકોટના પુર્વ પ્રમુખ તરીકે રહેલા છે. રાજકોટ બાર એસોસીએશનના તમામ વકીલ મિત્રો સાથે ખુબજ મળતાવાળા સ્વભાવના કારણે બહોળો મિત્ર વર્ગ ધરાવે છે. તેઓના જન્મદિવસે તેમના (મો.૭૪૦૫૦ ૮૫૪૪૨) ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
