તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 27th September 2026
જૂનાગઢના ડો.ભરતભાઈ ઝાલાવાડીયાનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૭ : જુનાગઢ અવધ હોસ્પિટલના ડોક્ટર અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના સદસ્ય ભરતભાઈ ઝાલાવાડીયાનો આજે જન્મદિન છે.
તેમના જન્મ દિવસ નિમિત્તે મોબાઈલ નંબર
(9426834721)ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.
(11:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
