તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
ટંકારા તાલુકા ભાજપ સોશ્યલ મીડિયાના ઇન્ચાર્જ નિલેશભાઇનો જન્મદિવસ

ટંકારા, તા. ર૬ : તાલુકા ભાજપ સોશિયલ મીડિયા ના ઇન્ચાર્જ નિલેશભાઈ પટણી નો જન્મદિવસ છે. હંમેશા સમાજ સેવામાં અગ્રેસર નિલેશભાઈ ટંકારા ખાતે રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આંખના કેમ્પમાં સેવા આપી રહ્યા છે તેમજ ખોડલધામ સમિતિના સક્રિય સભ્યછે સરદાર લેવા પાટીદાર યુવા પાંખના ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે હંમેશા સમાજસેવામાં અગ્રેસર નિલેશભાઈ ને જન્મદિવસની ચારે બાજુથી અભિનંદન વર્ષા થઈ રહી છે.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
