<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

પત્રકાર, લેખક જીતેન જીવરાજાનીનો આવતી કાલે જન્‍મદિન

 

રાજકોટઃ પત્રધકાર, લેખક, મોટીવેશનલ ટ્રેનર તથા શિક્ષક શ્રી જીતેન જીવરાજાનીનો કાલે તા. ૨૨ના જન્‍મદિવસ છે. તેઓને ત્રણ વર્ષ પૂર્વે મેડિસિનની સાઇડ ઇફેકટના કારણે તેમની કિડની ફેલ થઇ ગઇ હતી અને હાલ તેઓ નિયમિત ડાયાલિસીસ પર છે. ખરાબ સમયમાં મિત્રોએ તેમને આ  જંગમાં હારવા દીધા નહોતા. તેઓ ફરીથી ધાર્મિક રિપોર્ટિંગની સેવા આપી રહ્યા છે. તેઓ છેલ્લા ૧૬ વર્ષથી એક લેખક તરીકે નવા-નવા સંશોધનો પર અનેક લેખો લખી ચૂક્‍યા છે. તેઓના જન્‍મદિવસની પૂર્વ ીસંધ્‍યાએજ તેમના મો. ૯૮૯૮૪ ૪૯૭૧૨ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે

(11:50 AM IST)