તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th September 2026
ભાવનગરના ભાજપના ધારાસભ્ય સેજલબેન પંડયાનો જન્મદિન

રાજકોટ, ભાવનગર પૂર્વના ભાજપના ધારાસભ્ય શ્રીમતી સેજલબેન આર.પંડયાનો જન્મ તા.૧૯ સપ્ટેમ્બર ૧૯૭૫ના દિવસે થયેલ. આજે ૫૨માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આજે તેમના જન્મદિન નિમિતે વિવિધ સેવાકાર્યો યોજાયેલ છે. મો. ૯૯૨૫૦ ૦૯૦૧૧ ભાવનગર
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
