<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

રેસકોર્સ પાર્ક મહિલા મંડળના ઉપપ્રમુખ હીનાબેન સંઘવીનો જન્‍મદિવસ

 

રાજકોટ : હીનાબેન વિરેન્‍દ્રભાઈ સંઘવીનો આજે જન્‍મદિવસ છે.  તેઓ રેસકોર્ષ પાર્ક રાજકોટ મહિલા મંડળના ઉપપ્રમુખ, જૈન સોશ્‍યલ વેસ્‍ટ ગ્રુપ, જૈન જાગળતિ મંડળ, શાંતીનાથ પ્રભુનુ દેરાસરમાં મહીલા મંડળ, બ્રાહમી સુંદરી ઓફ ઈન્‍ડીયા, સમર્પણ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત ૨૨ વહાલુડીના વિવાહ, જીવદયા ગ્રુપ, એનીમલ હેલ્‍પલાઈન, રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ, જનસેવા ટ્રસ્‍ટ, બાપા સીતારામ ગૌ સેવા મંડળ, જીવનસાથી પસંદગી અવસર, વડીલ વંદના સેવા કાર્યક્રમ વગેરમાં સેવાઓ આપી રહ્યા છે. શંખેશ્વર તીર્થની ૧૮૦ જેટલી બસની જાત્રાઓનાં ઈન્‍ચાર્જ, રેસકોર્ષ પાર્ક ઉપાશ્રયમાંથી છેલ્લા ૧૪ વર્ષથી મહાવીર જયંતિએ કાઢવામાં આવતા ફલોટનાં ઈન્‍ચાર્જ તરીકે કાર્ય કરેલ છે અને ૯ વખત આ ફલોટને ઈનામ પણ આપવામાં આવેલ છે.  બી.જે.પી. પૂર્વ મહીલા મોરચાના મેમ્‍બર તેમજ હાલમાં બી.જે.પી. વોર્ડ નં ર માં મેમ્‍બર ૯૪૦૯૦૧૮૫૭૦ 

(2:28 PM IST)