તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
આણંદના જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીનો જન્મદિન
જૂનાગઢના ભૂતપૂર્વ જિલ્લા વિકાસ અધિકારી

રાજકોટઃ આણંદના જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચોૈધરીનો જન્મ તા.૧ સપ્ટેમ્બર ૧૯૮૯ના દિવસે થયેલ આજે ૩૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ રાજસ્થાનના વતની અને ૨૦૧૪ના બેંચના આઇ.એ.એસ કેડરના અધિકારી છે.
ભૂતકાળમાં નડીયાદમાં તાલીમી સમયગાળો પૂર્ણ કર્યા બાદ છોટા ઉદેપુરમાં મદદનીશ કલેકટર, જૂનાગઢમાં જિલ્લા વિકાસ અધિકારી અને અમદાવાદમાં ડે.મ્યુ. કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકયા છે. ફોન નં. ૦૨૬૯૨- ૨૬૨૨૭૧ મો. ૯૯૭૮૪ ૦૬૨૦૩ આણંદ
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
