<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

ભાવનગરના મ્‍યુ.કમિશનર નરેન્‍દ્રકુમાર મીનાનો જન્‍મદિન

 

રાજકોટઃ ભાવનગરના મ્‍યુ. કમિશનર ડો.નરેન્‍દ્રકુમાર મીનાનો જન્‍મ તા.૩૧ ઓગસ્‍ટ ૧૯૮૮૩ના દિવસે થયેલ. તેઓ મૂળ રાજસ્‍થાનના વતની અને ૨૦૧૦ની બેચના આઇ.એ.એસ.કેડરના અધિકારી છે. આજે ૪૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.  શ્રી નરેન્‍દ્રકુમાર મીના વડોદરામાં નાયબ મ્‍યુનિસિપલ કમિશનર અરવલ્લી અને દેવભૂમિ દ્વારકામાં જિલ્લા કલેકટર, રાજયમાં અધિક વિકાસ કમિશનર, મત્‍સયોદ્યોગ નિયામક વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચુકયા છે. ફોન. નં. ૦૨૭૮-૨૫૧૦૫૩૨ મો. ૯૯૭૮૪ ૦૦૩૫૨ ભાવનગર

(10:32 AM IST)