તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th August 2026
વિદ્વતા અને વાત્સલ્યવાળા કથાકાર જનકભાઈ મહેતાનો જન્મદિન

રાજકોટ, તા.૨૮: સૌરાષ્ટ્રના જાણીતા આંતર રાષ્ટ્રીય કથાકાર શાષાી જનકધાઈ મહેતા (ડોડીયાળાવાળા) નો આજે તા.૨૮ ઓગસ્ટના રોજ જન્મદિવસ છે. આજ રોજ ‘ષષ્ટિ પૂર્ણિ પૂર્ણ કરી ૬૧ માં વર્ષમાં મંગળપ્રવેશ કર્યા છે. વતન ડોડીયાળાથી પ્રસ્થાપન કરી ૩૦ વર્ષથી રાજકોટમાં સ્થાયી થયા છે.
દાદા-પિતાજીનો કથાનો વારસો સાચવીને ૪૭૫ કથા પૂર્ણ કરેલ છે. શ્રમદ ભાવગત, રામાયણ, દેવી ભાગવત, શિવપુરાણ કથાના કથાકાર છે. તેમને દ્વારકા શંકરાચાર્ય મહારાજ દ્વારા ‘પુરાણ કોવીદ'ની પદવીથી આપવામાં આવી છે. બહોળા યજમાન, મીત્રમંડળ વર્ગ ધરાવે છે. આજે જન્મ દિવસે મો.૯૪૨૬૪૩૦૨૪૫ ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
