<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

આજે રાધેકૃષ્‍ણ જવેલર્સવાળા મનસુખભાઇ કંસારાનો જન્‍મદિવસ

રાજકોટ, તા., ર૭: રાજકોટના રાધે કૃષ્‍ણ જવેલર્સવાળા મનસુખભાઇ એન.કંસારાનો આજે જન્‍મદિવસ છે.

મનસુખભાઇ કંસારા ઘણા સમયથી સોના-ચાંદીના જુના વેપારી તરીકે જાણીતા છે. સોના-ચાંદીમાંથી દેવી-દેવતાઓના મંદિરોમાં ઉપયોગમાં લેવા માટે ચાંદીના વાસણો તથા મંદિર માટેના છતરનું નિર્માણ કરે છે. તાજેતરમાં તેઓએ રાધાકૃષ્‍ણની રાસલીલા તથા મહાદેવના કળશ સાથેનું ચાંદીના શણગાર બનાવ્‍યા હતા.

આજે મનસુખભાઇ કંસારાના જન્‍મદિવસ નિમિતે તેમના મોબાઇલ નંબર ૯૮રપ૦ ૭૮પ૭૬ ઉપર જન્‍મદિવસની શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

(2:51 PM IST)