<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

દેવભૂમી દ્વારકાના પત્રકાર ઓમ થોભાણીનો જન્‍મદિન

 

(દિપેશ સામાણી દ્વારા) દ્વારકા, તા.૧૭: દેવભૂમી દ્વારકાનાં જાણીતા પત્રકાર ઓમ થોભાણીનો આજે જન્‍મદિવસ છે.

પત્રકારત્‍વ થકી રાજકીય મિડીયા અને રિયલ એસ્‍ટેટ સુધી ઓળખ બનાવનાર ઓમ થોભાણીને (મો.૭૪૯૦૦ ૭૨૦૦૪) ઉપર શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

(11:59 AM IST)