તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th August 2026
રાજકોટના યુવા એડવોકેટ જીતેન્દ્ર દેગામાનો આજે જન્મદિવસ

રાજકોટ, તા.૧૪: કોળી સમાજના યુવા એડવોકેટ જીતેન્દ્ર દેગામાની આજે જન્મદિવસ છે મૂળ ધોરાજીમાં જન્મેલા અને હાલ રાજકોટને કર્મભૂમિ બનાવનાર યુવાન ધારાશાષાી જીતેન્દ્ર બી. દેગામા ૧૪મીએ ૪૨ વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે જીતેન્દ્રભાઈના પિતા ભગવાનજીભાઈ ગાંડુભાઈ દેગામાં પોલીસ હેડ ક્વાર્ટર રાજકોટ ખાતે એ.એસ.આઈ. તરીકે ફરજ બજાવી નિવળત થયા તેમજ તેમના નાના ભાઈ કિશનભાઈ દેગામા હાલ એસ.આર.પી. ગ્રુપ ૧૭ ચેલા જામનગર ખાતે ફરજ બજાવે છે.
એડવોકેટ જીતેન્દ્ર દેગામાએ બી.કોમ., એલ.એલ.બી.ની ડીગ્રી મેળવ્યા બાદ કોળી સમાજના આગેવાન એવા ગુરુ એડવોકેટ એન્ડ નોટરી હરેશભાઈ પરસીડા તથા સ્વ. શ્રી શૈલેશભાઈ પરસોંડા સાથે રેવન્યુ સિવિલ, તેમજ ઇન્કમ ટેક્ષ, જી.એસ.ટી.ની પ્રેકટીશ કરી હાલ તેઓ પોતાની ઓફીસ ઈન્ફીનીટી બિલ્ડીંગ અયોધ્યા યોક ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે પ્રેકટીશ કરી રહ્યા છે તો યસસ્વી જીવનના ૪૨ વર્ષમાં પ્રવેશી રહેલ એડવોકેટ જીતેન્દ્ર દેગામાને તેમના જન્મદિવસે મિત્રો, વકીલોં જ્ઞાતિજનો, વડીલો તરફથી તેઓના મો. ૯૯૧૩૧ ૩૩૯૪૩ પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
(2:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
