<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

ભારતીય કિસાન યુનિયનના પ્રમુખ ‘અકિલા' સૂત્રાપાડાના પત્રકાર રામસિંહભાઈ મોરીના પુત્ર સૌરવનો જન્‍મદિવસ

 

સુત્રાપાડા, તા.૧૪: ભારતીય કિસાન યુનિયનના પ્રમુખ અને  ‘અકિલા' ના પત્રકાર રામસિંહભાઈ મોરીના પુત્ર સૌરવ મોરીનો જન્‍મદિવસ  હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવશે.

સૌરવ મોરી સામાજિક અને સેવાકીય પ્રવળત્તિઓમાં સક્રિય રહે છે અને પિતાશ્રી ના આદર્શોને અનુસરીને સમાજ સેવાના કાર્યોમાં રસ ધરાવે છે. આ પ્રસંગે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે પત્ર દ્વારા  શુભકામનાઓ પાઠવી હતી તેમજ પક્ષના આગેવાનો, કિસાન આગેવાનો, પત્રકાર મિત્રો અને ગામના આગેવાનોએ સૌરવને શુભેચ્‍છાઓ પાઠવી હતી

(11:47 AM IST)