<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

કાલે તાપીના કલેકટર દેવ ચૌધરીનો જન્‍મદિન

રાજકોટઃ તાપીના જિલ્લા કલેકટર શ્રી દેવ ચૌધરીનો જન્‍મ તા.૧૫ ઓગષ્ટ ૧૯૯૦ના દિવસે થયેલ. આવતીકાલે ૩૭માં વર્ષના દ્વારે પહોંચશે. તેઓ ૨૦૧૬ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.

મુળ રાજસ્‍થાનના વતની શ્રી દેવ ચૌધરીએ જુનાગઢમાં તાલીમી સમય પૂર્ણ કર્યા બાદ અમદાવાદના દસકોઇમાં મદદનીશ કલેકટર, ગાંધીનગરમાં સ્‍વચ્‍છ ભારત મિશન (ગ્રામ્‍ય)ના ખાસ કમિશનર, રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અમદાવાદમાં ડે.મ્‍યુ.કમિશનર, નવસારીમાં મ્‍યુ. કમિશનર વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી છે.

ફોન નં. ૦ર૬૨૬-૨૨૪૪૬૦

મો. ૯૯૭૮૪ ૦૫૩૬૪ વ્‍યારા (તાપી)

 

(11:27 AM IST)