તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th August 2026
બીએસએનએલના રીટાયર્ડ મેનેજર પરેશ પંડયાનો કાલે જન્મદિન

રાજકોટઃ પરેશભાઇ પંડયા, બી.એસ.એન.ના રીટાયર્ડ માર્કેટીંગ એકઝિકયુટીવ મેનેજરનો આવતીકાલે તા.૧૫ના જન્મદિવસ છે. ઉમદા એડવોકેટ તેમજ તેઓ ભારત સેવક સમાજ, સ્કાઉટ યુથ હોસ્ટલ, હિન્દીભવન સિનીયર સિટીઝન પેન્શનર્સ એસોસિએશન, ભારત સેવક સમાજ સોશ્યલ વર્કર સહિતની અનેકવિધ પ્રવૃતિઓ સાથે સંકળાયેલ છે. (મો.૯૪ર૮ર ૩૩૨૦૦)
(10:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
