<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

મૂકસેવક કૃષ્‍ણકાંતભાઇ ચીતલીયાનો જન્‍મદિવસ

રાજકોટ, તા. ૧ર : મુંબઇના સેવા ભેખધારી કૃષ્‍ણકાંતભાઇ વી. ચીતલીયાનો આજે તા. ૧ર ઓગષ્‍ટના જન્‍મદિવસ છે. તેઓ ભાવનગરની પી.એન.આર. સોસાયટી સંસ્‍થા સાથે ૧૯૮૭થી જોડાઇ સેવા ધર્મ કરી રહ્યા છે. મો. ૯૮ર૧૧૩૮પર૯

(3:01 PM IST)