<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

વોકહાર્ટ હોસ્‍પિટલના ચીફ થેરાપીસ્‍ટ ડૉ. મનિષ પાઠકનો જન્‍મદિવસ

 

રાજકોટ : સિનિયર થેરાપીસ્‍ટ, એન.એમ. વિરાણી, વોકહાર્ટ હોસ્‍પિટલના ચીફ થેરાપીસ્‍ટ, ડૉ. મનિષ પાઠકનો આજે જન્‍મદિવસ છે. રાજકોટ ફીઝીઓથેરાપીસ્‍ટ એસોસીએશનના ભૂતપૂર્વ પ્રમુખ, હળવદ બ્રહ્મ મિત્રમંડળના ટ્રસ્‍ટી તરીકે સેવા આપે છે. તેઓને તેમના મો. ૯૩ર૭૭૭૬૩પ૩ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.

(4:08 PM IST)