<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

ટ્રાન્‍સપોર્ટ કમિશનર કચેરીના OSD વી.પી. પટણીનો જન્‍મદિન

સૌરાષ્‍ટ્રમાં અમરેલી, સુરેન્‍દ્રનગરમાં યાદગાર કામગીરી

રાજકોટ : ગુજરાતના વાહન વ્‍યવહાર કમિશનરની કચેરીમાં ખાસ ફરજ પદના અધિકારી તરીકે ફરજ બજાવતા અધિક કલેકટર કક્ષાના અધિકારી શ્રી વિજય પી. પટણીનો જન્‍મ તા. ૧૦ ઓગષ્‍ટ ૧૯૭૮ ના દિવસે થયેલ. આજે ૪૯માં વર્ષના દ્વારે પહોંચ્‍યા છે.

શ્રી વી. પી. પટણીએ કારકિર્દીની શરૂઆતમાં ભાવનગર ક્રાઇમ બ્રાંચમાં પીએસઆઇ તરીકે કામગીરી કરેલ. વહીવટી તંત્રમાં જોડાયા પછી રાણપુર, માણસા, વીરમગામ અને અમદાવાદ શહેરમાં મામલતદાર તરીકે તેમજ અંકલેશ્વર, સુરેન્‍દ્રનગર અને વડોદરામાં નાયબ કલેકટર તરીકે, અમરેલીમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વગેરે સ્‍થાનો પર ફરજ બજાવેલ. હોશીલા અને જોશીલા અધિકારી તરીકે જાણીતા છે. (પ-૧૩)

ફોન નં. ૦૭૯ ર૩રપ૧૩૬૪, મો. ૯૮૯૮૧ પ૦૬૭૦ ગાંધીનગર

(11:40 AM IST)