<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th August 2026

નિવૃત્ત એસ.પી. પ્રદિપસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૯ : નિવૃત્ત એસ.પી. પ્રદિપસિંહ જાડેજાનો આજે જન્મદિવસ છે.

         પી.એસ.આઇ.માં ભરતી થઈને એસ.પી. તરીકે નિવૃત્ત થયેલા પી.જી.જાડેજા જૂનાગઢમાં ડી.વાય.એસ.પી. તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને પ્રજામાં ખૂબ જ લોકચાહના મેળવેલ છે.

       પ્રદીપસિંહ જી. જાડેજાએ જયાં જયાં ફરજ બજાવી છે ત્યાં ખરા અર્થમાં "પોલીસ પ્રજાના મિત્ર છે" એ ચરીતાર્થ કરેલ છે આવા લોકપ્રિય અને પ્રજાના હૃદયમાં સ્થાન મેળવનાર નિવૃત્ત એસ.પી. પ્રદિપસિંહ જાડેજાને જન્મદિવસ નિમિત્તે (મો.નં.98252 15682) ઉપર જન્મદિવસની શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

(3:41 PM IST)