<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

જેતપુરના જૂની પેઢીના ‘અકિલા'ના પત્રકાર નાનુભાઈ ઓઝાનો જન્‍મ દિવસ

જેતપુર તા. ૮ :..    શહેરમાં જેમણે પત્રકારિત્‍વમાં અલગ કેડી કંડારનાર ‘અકિલા'ના તટસ્‍થ પત્રકાર  નાનુભાઈ ઓઝાનો આજે જન્‍મ દિવસ છે.

અખબારી જગત અને પત્રકારિત્‍વસાથે અડધી સદી થી વધારે સમય થી સંકળાયેલ ઊજળું અને સકારાત્‍મક પત્રકારિત્‍વ ની કેડી કંડારી લોકોના હૃદયમાં ઊંચું સ્‍થાન પામ્‍યા છે. આજે ૮૦ વર્ષ પૂરા કરી લાગણી શીલ સ્‍વભાવના કારણે સારા સ્‍વાસ્‍થ્‍ય, બહોળા ચાહક વર્ગ ના માલિક બન્‍યા છે.  આજે તેમના જન્‍મ દિવસે રાજકીય, સામાજિક, ધાર્મિક આગેવાનો અગ્રણીઓ એ મો. નં. ૯૯૯૮૫૫૩૮૫૬ ઉપર શુભેચ્‍છા પાઠવી રહ્યા છે.

(11:30 AM IST)