News of Friday, 7th August 2026
શહેર મહિલા કોંગ્રેસ મહામંત્રી હંસાબેન સાપરીયાનો જન્મદિવસ

રાજકોટ : સેવાકીય પ્રવૃત્તિઓ કરતાં અને શહેર કોંગ્રેસ મહિલા મહામંત્રી અને એકતા મિત્ર મંડળના સભ્ય હંસાબેન સાપરીયાનો આજે તા. ૭ના જન્મદિવસ છે. તેઓ જીવનના ૪૮ વર્ષ પૂર્ણ કરી ૪૯માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓને જન્મદિવસે તેમના મો. ૮૩ર૦૪૭૮૪૭૪ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.
(2:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
