તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th August 2026
જામજોધપુરના સામાજીક આગેવાન સી.એમ. વાછાણીનો જન્મદિવસ

(ઝીલ વ્યાસ દ્વારા) જામજોધપુર, તા. ૭ : શહેર પાંજરાપોળ સેવા સદનના પ્રમુખ તેમજ પ્રમુખ શ્રી કષ્ટભંજન હનુમાન મંદીર, ટ્રસ્ટી શ્રી પટેલ સેવા સમાજ, રોકડીયા હનુમાન મંદિર, શ્રી ઉમિયા માતા ટ્રસ્ટ, નાનજી કાલીદાસ મહેતા વિનય વિદ્યા મંદીર, શ્રીજી દર્શન હવેલી, એચ.એલ. કોલેજ-ભાયાવદર જેવી માતબર પ્રતિષ્ઠિત સંસ્થા સાથે સંકળાયેલ ચીમનલાલ મોહનભાઈ વાછાણી (સી. એમ.)નો આજે જન્મદિવસ હોય સગા સ્નેહીજનો, મિત્ર મંડળ તરફથી શુભેચ્છાનો ધોધ વહી રહ્યો છે.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
