<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

રાજકોટ જીલ્‍લા ભાજપ પ્રેસ મીડિયાના સહ ઈન્‍ચાર્જ(કન્‍વીનર) કુલદીપસિંહ જાડેજાનો જન્‍મદિવસ

ગોંડલ,તા.૬: રાજકોટ જીલ્‍લા ભાજપ પ્રેસ મીડિયાના સહ ઈન્‍ચાર્જ અને ગોંડલનાપૂર્વ યુવા ભાજપ ઉપ પ્રમુખઅગ્રણી કુલદીપસિંહ જનકસિંહ જાડેજા (કાલમેઘડા) નો આને જન્‍મદિવસ છે. અનેક સામાજિક સેવાસંસ્‍થા ઓ સાથે જોડાયેલ કુલદીપસિહ જાડેજા દ્વારા તાલુકામાં વિવિધ ક્ષેત્રો માં લોક ઉપયોગી સેવા ઓ માં તેમણે ૧૦,૦૦૦ થી વધુ આયુષ્‍યમાન કાર્ડ કાઢી આપવાની અનોખી સેવાકીય કામગીરી કરેલ છે.

આ ઉપરાંત મેડિકલ કેમ્‍પ, વૃક્ષારોપણ સહિત અનેક સેવાકીય કાર્યો કરવામાં અહર્નિશ તતપર એવા ના જન્‍મદિવસ નિમિતે મો.૮૫૧૧૮૬૦૬૫૮ પર શુભેચ્‍છાઓનો વરસાદ વરસી રહ્યો છે.

(10:34 AM IST)