<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

રોકડીયા હનુમાન મિત્રમંડળના પ્રમુખ રઘુ બોળીયાનો જન્‍મદિન

 

રાજકોટ : ગોકુલધામ રોડ, રોકડીયા મિત્રમંડળના પ્રમુખ રઘુભાઇ બોળીયાનો આજે જન્‍મદિવસ છે. તેઓ કૃષ્‍ણ જન્‍મોત્‍સવ, નવરાત્રી મહોત્‍સવ, હોલિકા મહોત્‍સવ તેમજ વિવિધ સત્‍કાર્યોનું આયોજન કરે છે. હનુમાન જયંતિએ બટુક ભોજન, ઠંડા પીણાનું વિતરણ કરે છે. ખોડીયાર ગૌશાળાનું સંચાલન કરે છે. તેમના જન્‍મદિને તેઓને તેમના મો. નં. ૯૮ર૪૮૬ર૯૭૬ ઉપર અભિનંદનની વર્ષા થઇ રહેલ છે.

(3:44 PM IST)