<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

એડવોકેટ-નોટરી કિરીટ ગોહેલનો આજે જન્‍મદિવસ

 

રાજકોટ : શહેરમાં છેલ્લા ર૧ વર્ષથી રેવન્‍યુ પ્રેકટીસ કરતા એડવોકેટ-નોટરી કિરીટ ગોહેલનો આજે જન્‍મદિવસ છે. તેઓ રેવન્‍યુ પ્રેકટીસમાં દીર્ધ અનુભવી અને કુશળ એડવોકેટ તરીકે જાણીતા છે.

તેઓ રાજકોટ બુંદેલા રાજપુત સમાજના ઉપપ્રમુખ છે તથા રાજકોટ ભાજપ વોર્ડ નં. ૭ના પૂર્વ મહામંત્રી તથા પૂર્વ શિક્ષણ સમિતિના સભ્‍ય રહી ચુકેલ છે.

તેઓને જન્‍મદિવસની શુભકામના તેમના સાથી મિત્ર, ચંદ્રેશ વી. પરમાર (એડ.), યજ્ઞેશ પી. ગોહીલ (એડ.), ગૌરાંગ આર. જાની (એડ.), સહિતના રાજકીય-સામાજિક આગેવાનો, વકીલ મિત્રો તથા સગા-સંબંધીઓ શુભેચ્‍છા (મો. ૯૯ર૪પ ૭૮પર૧) વર્ષાવી રહ્યા છે.

(3:44 PM IST)