<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

રાજય કક્ષાના મંત્રીના અંગત સચિવ બી.એન. ખેરનો જન્‍મદિન

 

રાજકોટ : રાજયના રાજય કક્ષાના રમતગમત, યુવક સેવા સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ, લઘુ-સુક્ષમ અને મધ્‍યમ ઉદ્યોગ વગેરે વિભાગોના મંત્રી ડો. જયરામભાઇ ગામીતના અંગત સચિવ તરીકે ફરજ બજાવતા અધિક કલેકટર શ્રી બી.એન. ખેરનો જન્‍મ તા. પ ઓગસ્‍ટ ૧૯૭૧ ના દિવસે થયેલ. આજે પ૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ જામનગરમાં નિવાસી અધિક કલેકટર સહિત વિવિધ સ્‍થાનો પર ફરજ બજાવી ચૂક્‍યા છે. ફોન નં. ૦૭૯-ર૩રપ૦ર૩૧ મો. ૯૯૦૯૭ ૭૦૧૭૦ ગાંધીનગર. (૯.રપ)

 

(2:19 PM IST)