તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th August 2026
રાજકોટ બાર એસો.ના ભૂતપૂર્વ સેક્રેટરી સંદિપ વેકરીયાનો જન્મદિવસ

રાજકોટ : સંદિપ એમ. વેકરીયાનો આજે જન્મ દિવસ છે. તેઓએ બી.કોમ., એલએલ.બી., પી.જી.ડી.બી.એલ. નો અભ્યાસ કરેલ છે. તેઓ રેવન્યુ તથા સીવીલ ક્ષેત્રેની પ્રેકટીસમાં દીર્ઘ અનુભવી અને કુશળ એડવોકેટ તરીકે જાણીતા છે. તેઓએ રાજકોટ બાર એસોસીએશનમાં સેક્રેટરી, રાજકોટ બાર એસોસીએશનમાં સને-૨૦૧૪ તથા ૨૦૧૫ તથા ૨૦૧૮માં કારોબારી તરીકે અને સને-૨૦૨૦માં લાયબ્રેરી સેક્રેટરી અને સને-૨૦૨૫માં સેક્રેટરી તરીકે સેવા આપી સીનીયર અને જુનીયર એડવોકેટસના સહકારથી વકીલો માટે જુની કોર્ટમાં દરેક બારરૂમ, લોબી, કોર્ટ કેમ્પસની સાફ સફાઈ, રકતદાન કેમ્પ, બે દિવસીય પ્રવાસ, ટેનીસ-સીઝન ક્રિકેટ ટુનામેન્ટ, ડીરેકટરી, નવી કોર્ટની જગ્યા તથા બીલ્ડીંગને લગતી કામગીરીઓ તથા નવા કોર્ટ બીલ્ડીંગમાં સ્થાંતરની વ્યવસ્થા અને લાયબ્રેરી અને બારની ગોઠવણ બાબતે અને જુની અને નવી કોર્ટની લાયબ્રેરીને રીનોવેશન કરી વધુને વધુ સગવડતા માટે સિંહ ફાળો આપેલ છે. તેઓ રાજકોટ ડીસ્ટ્રીકટ લીગલ સર્વિસ ઓથોરીટી દ્વારા રાજકોટ જેલ સેલમાં બે વખત સભ્ય, શ્રી ખોડલધામ લીગલ સમીતીમાં કન્વીનર, યુવા લોયર્સ, લોયર્સ સ્પોર્ટસ ફાઉન્ડેશન, વોઇસ ઓફ લોયર્સ, રેવન્યુ પ્રેકટીશનર એસોસીએશન, અધિવકતા પરીષદ, એડવોકટ વેલ્ફેર ફંડ, વેકરીયા પરીવાર વેલ્ફેર ટ્રસ્ટ, રાજકોટમાં સેવાકિય પ્રવળતિમાં ભાગ લીધેલો છે. મો. નં. ૯૯૨૫૧ ૮૮૬૮૩.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
