<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

જવેલર, બિલ્‍ડર પ્રવિણ વૈદ્યનો જન્‍મદિન : ૭૦મા વર્ષમાં પ્રવેશ

 

રાજકોટ : દશા સોરઠીયા વણિક જવેલર્સ પ્રવીણભાઇ વૈદ્ય ૬૯ પૂરા થઇ ૭૦મા વર્ષમાં પ્રવેશ કરતા ૭૦ કિલો જારનું ચણ કબૂતરોને અર્પણ કર્યું. સાથોસાથ ઝૂપડપટ્ટીમાં ૧૦૦ બાળકોને જમાડવામાં આવ્‍યા. ઇન્‍જવેલ એસોસીએશન ગોલ્‍ડ જ્‍વેલરી એસોસીએશનના વાઇસ પ્રેસિડન્‍ટ, સોની બજારની પેઢી અશોકકુમાર નવીનચંદ્ર એન્‍ડ કંપની વૈદ્ય રિયાલીટી નવીન બિલ્‍ડર નવીન કન્‍સ્‍ટ્રકશન, હિન્‍દી, ગુજરાતી મુવીનું પ્રોડકશન કરે છે. આરએસએસના સ્‍વયંસેવક નવીનભાઇ વૈદ્યના તેઓ પુત્ર છે. મો. નં. ૯૩૭૪૧૪૩૩૩૧.

(4:04 PM IST)