<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

લોધિકા તાલુકાના લુહાર સમાજના યુવા અગ્રણી ગૌરવ હંસોરાનો આજે જન્મદિવસ


ખીરસરા, તા.૧ઃ લોધિકા તાલુકાના લુહાર સમાજના યુવા અગ્રણી ગૌરવ હંસોરાનો આજે જન્મદિવસ છે. તેઓ સામાજિક ક્ષેત્રે સક્રિય રહી અનેક નાના-મોટા સામાજિક સંગઠનો સાથે જોડાઈને સમાજસેવાનું કાર્ય કરી રહ્ના છે.
નાનપણથી જ સમાજસેવા પ્રત્યે ઉત્સાહ ધરાવતા ગૌરવ હંસોરા ગરીબ અને મધ્યમવર્ગના લોકોને વિવિધ રીતે મદદરૂપ બની સેવાકીય કાર્યોમાં સતત યોગદાન આપી રહ્ના છે. તેમની સરળતા, સેવાભાવ અને સમાજ પ્રત્યેની નિષ્ઠાને કારણે તેઓ યુવાનોમાં આગવી ઓળખ ધરાવે છે. (મો.૯૭૨૭૪૫૮૮૦૫) (રર.ર)

(1:26 PM IST)