<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

સુરેન્‍દ્રનગર જિલ્લા કલેકટર જી. એચ. સોલંકીનો જન્‍મદિન

 

રાજકોટ : સુરેન્‍દ્રનગરના જિલ્લા કલેકટર જી.એચ. સોલંકીનો જન્‍મ તા. ૧ ઓગષ્‍ટ ૧૯૬૯ના દિવસે થયેલ. આજે પ૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ બનાસકાંઠાના વડગામના વતની અને ર૦૧૪ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.

અગાઉ વલસાડમાં નિવાસી નાયબ કલેકટર, વીરમગામમાં પ્રાંત અધિકારી, ગાંધીનગરમાં જમીન સુધારણા નાયબ કમિશનર, રાજયમાં સંયુકત ઉદયોગ કમિશનર જી.આઇ.ડી.સી.માં વહીવટી નિયામક, અમદાવાદ અને ગાંધીનગરમાં નાયબ મ્‍યુનિસિપલ કમિશનર એડીશ્‍નલ કમિશનર કમિશનર ઓફ સ્‍ટેટ ટેક્ષ. ભાવનગરમાં, નગરપાલિકામાં પ્રાદેશિક કમિશનર, નડીયાદમાં મ્‍યુ. કમિશનર વગેરે હોદા પર રહી ચુક્‍યા છે. મો. ૦ર૭પર-ર૮રર૦૦, મો. ૯૯૭૮૪ ૦૬રર૩ સુરેન્‍દ્રનગર

(12:07 PM IST)