તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
યુવા એડવોકેટ અશોકસિંહ જે. જાડેજાનો આજે જન્મ દિવસ

રાજકોટ તા. ૩૦ : હસમુખા સ્વભાવના અને બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા યુવા એડવોકેટ અશોકસિંહ જે. જાડેજાનો આજે જન્મ દિવસ છે. મુળ આણંદપર ગામના વતની અને રાજકોટમાં વકિલાત શરૂ કરી સારી શાખ જમાવનાર અશોકસિંહ જાડેજા રાજકોટ નાગરિક સહકારી બેંકમાં પેનલ એડવોકેટ છે. હરભમજીરાજ ગરાસિયા બોર્ડીંગ ભુતપૂર્વ વિદ્યાર્થી મંડળ તેમજ વિવિધ સામાજીક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે. આજે જન્મ દિવસ નિમિતે તેમના મો.૮૮૬૬૬ ૬૭૦૦૦ ઉપર ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
