તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
બહુમુખી પ્રતિભા અમૃતભાઇ પટેલઃ જન્મદિન મુબારક

રાજકોટઃ ગુજરાતની રાઇટ ટુ ઇન્ફોર્મેશન કચેરીના મુખ્ય કમિશ્નર પદથી નિવળત થયેલા શ્રી અમળતભાઇ પટેલનો જન્મ ૧૯પ૯ ના વર્ષની ૩૦ જુલાઇએ થયેલ. આજે ૬૮ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ આઇ.એ.એસ. કેડરનાં નિવળત્ત અધિકારી છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં વર્ષો સુધી સેવા આપેલ. નાગરિક પુરવઠા વિભાગ, શહેરી વિકાસ વિભાગ, અન્ન આયોગ વગેરેમાં ફરજ બજાવી ચૂકયા છે.
તેઓ અમદાવાદના સુપ્રસિધ્ધ સરદારધામ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે પણ સેવા આપે છે. મો. ૯૯૭૮૪ ૦૬૦૦૭ અમદાવાદ.
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
