તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
રાજકોટ વિધાનસભા ૬૯ના ઇન્ચાર્જ રાજેન્દ્રસિંહ ગોહિલનો કાલે જન્મદિવસ

રાજકોટ : શહેર ભાજપ વોર્ડ નં ર નાં પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલનો તા. ર૯નાં રોજ જન્મદિવસ છે. હાલ તેઓ રાજકોટ વિધાનસભા ૬૯ના ઇન્ચાર્જ તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. તેઆએ ભાજપમાં ત્રણ ટર્મ વોર્ડ નંબર ત્રણના પ્રમુખ તરીકે અને સતત બે ટર્મથી વોર્ડ નંબર-૨ના પ્રમુખ તરીકે ફરજ બજાવેલ. સતત પાંચ ટર્મથી વોર્ડ પ્રમુખ તરીકે ફરજ બજાવેલ. રેસકોર્સ પાર્ક પરિવારના પ્રમુખ તરીકે ૩૧ વર્ષથી તેઓ સેવા આપી રહ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં રંગે રંગાઈને સેવાકીય પવળતીઓ સાથે સંકળાયેલા છે. જોગાનુંજોગ આ દિવસે તેમના પુત્રવધુ સિદ્ધિબા હર્ષવર્ધનસિંહ ગોહિલનો પણ જન્મદિવસ છે. મો. નં. ૯૮૨૫૧૬૨૨૩૫.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
