<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

રાજકોટના યુવા એડવોકેટ એ.એલ.ડાંગરનો જન્‍મદિવસ

રાજકોટઃ તા.ર૮, મળતાવડા સ્‍વભાવના યુવા એડવોકેટ એ.એલ.ડાંગરનો આજે તા. ર૮ ના રોજ જન્‍મદિવસ છે. તેમણે વકીલાતક્ષેત્રે ૧૦ વર્ષની ઝળહળતી કારર્કિદી સીનીયર એડવોકેટ રોહિત પી. મુંગરા તથા સતીષ પી. મુંગરા સાથે પૂર્ણ કર્યા બાદ તેઓએ રેવન્‍યુ ક્ષેત્રમાં જબરી સફળતા પ્રાપ્ત કરેલ છે. રેવન્‍યુ પ્રેકટીસ સાથે સંકળાયેલા આ યુવા એડવોકેટને તેમના મિત્રો, સ્‍નેહીઓ અને સબંધીઓ દ્વારા મો. ૯૯૦૪૯ ૦૦૪૪૪ શુભકામનાઓ પાઠવી રહયા છે. 

(3:28 PM IST)