News of Tuesday, 28th July 2026
શહેર કોંગ્રેસ મહામંત્રી નરેશ પરમારનો જન્મદિનઃ ૪૫માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ શહેર કોંગ્રેસ મહામંત્રી અને રાષ્ટ્રીય મુળ નિવાસી પંચાયત પરીષદ રાજકોટ પ્રમુખ નરેશભાઈ જે પરમારનો આજે જન્મદિવસ છે. તેઓને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદિપસિંહ જાડેજા. રાજકોટ મહાનગરપાલિકા પુર્વ વિરોધ નેતા વશરામભાઈ સાગઠીયા.રાજકોટ શહેર કોંગ્રેસ અનુસુચિત જાતિ ડિપાર્ટમેન્ટ ચેરમેન રમૈશભાઈ ડૈયા (જોનભાઈ), નરેશભાઈ સાગઠીયા. માવજીભાઈ રાખસીયા, અંરવિદ મુછડીયા, મનોજભાઈ પરમાર, હિરાલાલ પરમાર, વશરામભાઈ ચાંડપા, કેશુભાઈ ભોજાણી, ધરમશીભાઈ પરમાર, રમેશભાઈ વઘેરા, ગીરીશભાઈ વાણીયા, હિરાભાઈ ચાવડાએ શુભેચ્છાઓ પાઠવી છે. તેઓ સમુહ લગ્નોત્સવ ચોપડા વિતરણ દફતર વિતરણ જેવા અને કાર્યો સાથે જોડાયેલા છે.(મો.૯૯૦૪૮ ૧૮૮૧૮)
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
