તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
મોરબી જીલ્લા ભાજપ ઓબીસીનાં મહામંત્રી બિપીનભાઇ પ્રજાપતીનો જન્મદિન

ટંકારા-મોરબી તા. ર૮ :.. મોરબી જીલ્લા ભાજપ ઓબીસીનાં મહામંત્રી બીપીનભાઇ પ્રજાપતીનો આજે જન્મ દિવસ છે.
તેઓ મોરબી જીલ્લાના તેમજ પ્રજાપતી સમાજના યુવા રાજકીય નેતા છે. ટંકારાને પોતાની કર્મભૂમિ બનાવીને વિધવા સહાય, મેડીકલ સહાય, રાશનકીટ તેમજ સીવીલ હોસ્પીટલ ખાતે દરરોજ ડીલેવરીના પેશન્ટને શુધ્ધી ઘીનો શીરો તેમજ બીલ્કીટ - બ્લડ વગેરેની સેવા કરે છે.
મોરબીના અગ્રણી બીલ્ડર પણ છે. આજે તેમના જન્મ દિવસે મોરબી જીલ્લાના ભાજપ પ્રમુખ રણછોડભાઇ દલવાડી ધારાસભ્ય દુર્લભજીભાઇ કાંતીભાઇ અમૃતીયા સહિતાએ મો. ૯૮રપ૬ ૩૦૭૭૮ શુભેચ્છા પાઠવી છે.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
