તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
નિરવનો જન્મદિવસ

રાજકોટઃ મૂળ નિકાવા હાલ રાજકોટ નિવાસી માર્ગી સાધુ સમાજના નિરવ અશોકભાઇ ગોંડલીયાનો આજે જન્મદિવસ છે. તેમના જન્મદિવસ નિમિત્રે મિત્રો વર્તુળમાંથી તેમના મો. ૮૮૪૯૨ ૪૪૪૭૮ ઉપર અભિનંદનની વર્ષા થઇ રહી છે.
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
