તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th July 2026
પત્રકાર, નિર્માતા, દિગ્દર્શક રાજેશ પટેલનો જન્મદિવસ

રાજકોટઃ પત્રકાર, નિર્માતા, દિગ્દર્શક રાજેશ ભીખાભાઇ સગપરીયાના આજે જન્મદિવસ છે, ૧૯૭૦ માં જન્મેલા રાજેશ સગપરીયા પટેલ ૧૯૮૫ થી જ અનેક વિવિધ સેવાકીય, સાંસ્કળતિક સંસ્થાઓ સાથે જોડાઈને સાંસ્કળતિક, અને સેવાકીય કાર્ય કરી રહ્યા છે, ૧૯૯૫ થી ચાંદની ન્યૂઝ થી પત્રકારીતાની શરૂઆત કરી આજતક, આઈ.બી.એન -૭, સ્ટાર ન્યૂઝ, ડી.ડી. ન્યૂઝ (દૂરદર્શન), આખોદેખી, ઈ.ટીવી ક્રાઈમ ડાયરી, જૈન ટીવી, અને ટાઈમ્સ નાઉ જેવી નેશનલ ચેનલમાં કામ કરી ચૂકયા છે. ૧૯૮૫ થી એ-વન સોશિયલ ગ્રુપ, લિઓ ક્લબ, સાગર યુથ ક્લબ, જય સરદાર ગ્રુપ, યંગસ્ટર ગ્રુપ, લાઈફ ગ્રુપ, ઝાંઝર ગ્રુપ, કલામંદિર, વિશ્વ ગુર્જરી, તથા નાટયક્ષેત્રે ઉત્સવ ગ્રુપમાં પ્રવળતિઓ કરી રહ્યા છે, આકાર ફિલ્મસના બેનર તળે ટેલી ફિલ્મ, ડોકયુમેન્ટરી ફિલ્મ, એડ ફિલ્મ તેમજ ગુજરાતી હિન્દી અનેક વિડીઓ આલ્બમનું નિર્માણ અને દિગ્દર્શન કરેલ છે, તેમની ગુજરસ્ટાર યુ-ટયુબ ચેનલમાં વિવિધ ધાર્મિક અને મનોરંજક કાર્યક્રમો રજૂ કરી રહ્યા છે. (મો. ૯૩૭૪૧ ૧૮૧૧૪)
(2:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
