તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th July 2026
આજે સુરત ક્રાઇમ બ્રાન્ચનાં નીડર PI જે. એન. ઝાલાનો જન્મદિવસ
રાજકોટનાં વતનીનો રાજકોટ સાથે વિશિષ્ટ નાતો યુવા અધિકારી ધરાવે છે

રાજકોટ તા.૨૭: આજે મૂળ રાજકોટના વતની અને રાજ્ય પોલીસ તંત્રના નીડર અને અનેક પડકારજનક ઓપરેશન પાર પાડી ચૂકેલા સુરત ડીસીબી અર્થાત ક્રાઇમ બ્રાન્ચનાં પોલિસ ઇન્સ્પેક્ટર જે. એન. ઝાલાનો જન્મદિવસ છે.
અપરાધીઓ માટે ખૂબ આકારા પણ સામાંન્ય લોકો માટે અત્યંત સરળ અને લાગણીપૂર્વક વર્તન કરતા આ યુવા અધિકારીએ ગીર સોમનાથ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનાં કાર્યકાળ દરમિયાન રાષ્ટ્રવિરોધી પ્રવળત્તિઓ કરતા અનેક સાતીર અપરાધીઓ, ગેંગ સ્ટરોને ઝડપી લીધા છે. રાજકોટનાં એક યુગના સ્વચ્છ છબી ધરાવતા નિવળત પોલિસ ઇન્સ્પેક્ટર જે બી જાડેજા પરિવારનાં જમાઈ છે. ( ૯૦૯૯૦ ૪૪૩૪૪).
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
