<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

કાલે અરવલ્લીના નિવાસી અધિક કલેકટર ડી. વી. મકવાણાનો જન્‍મદિન

રાજકોટના પૂર્વ નાયબ જિલ્લા વિકાસ અધિકારી

રાજકોટઃ અરવલ્લીના નિવાસી અધિક કલેકટર શ્રી ડી. વી. મકવાણાનો જન્‍મ તા. ર૬ જુલાઇ ૧૯૮૦ના દિવસે થયેલ આવતીકાલે ૪૭માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ એમ.એ.ની પદવી ધરાવે છે. ભૂતકાળમાં રાજકોટ અને વલસાડ જિલ્લા પંચાયતમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી, કપડવંજમાં પ્રાંત અધિકારી, તત્‍કાલીન રાજયમંત્રી કુંવરજીભાઇ હળપતિના અંગત સચિવ વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.

ફોન નં. ૦. ૦ર૭૭૪-રપ૦ર૦૧ મો. ૯૯૭૮૯ ૮૯૮૯૯ મોડાસા.

(1:39 PM IST)