<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

વેરાવળ પાટણ સંયુક્‍ત પાલિકા પ્રમુખ નરેશભાઈ ગોહેલનો જન્‍મદિવસ

 

(મીનાક્ષી ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસપાટણ, તા.૨૫: વેરાવળ પાટણ સંયુક્‍ત નગરપાલિકાના પ્રમુખ નરેશ ગોહેલનો આજે ૨૫ જુલાઈએ જન્‍મદિવસ છે. તેઓનો જન્‍મ વેરાવળ ખાતે ૨૫.૦૭.૭૭ ના રોજ થયેલ છે. વિદ્યાનગર તથા વેરાવળમાં અભ્‍યાસ કરી ઉચ્‍ચ ડીગ્રી પ્રાપ્ત કરેલી છે. તેઓ વ્‍યવસાયે સી ફૂડ એક્‍સપોર્ટર છે અને સી ફૂડ એક્‍સપોર્ટ એસોસિએશનના સેક્રેટરી પદે પણ બિરાજમાન છે. સાગરપુત્ર ફાઉન્‍ડેશન વેરાવળ સાથે રહીને સામાજિક પ્રવળત્તિ તેમજ ભાજપના કાર્યકર છે તેઓના જન્‍મદિવસે તેઓને ઠેર ઠેરથી મો.૯૮૨૪૩ ૨૭૩૭૦ ઉપર શુભેચ્‍છાઓનો વરસાદ થઈ રહ્યો છે. (

(12:05 PM IST)