News of Saturday, 25th July 2026
શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ એમ. થેન્નારાસનનો જન્મદિન

રાજકોટઃ ગુજરાતના શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવશ્રી એમ. થન્નારાશનનો જન્મ તા. રપ જુલાઇ ૧૯૭૧ના દિવસે થયેલ. આજે પ૬ માં વર્ષના દ્વારે પહોંચ્યા છે.
શ્રી એમ. થેન્નારાશન મુળ તામીલનાડુના વતની અને ર૦૦૦ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. તેઓ અગાઉ વ્યારામાં મદદનીશ કલેકટર, વડોદરાના જિલ્લા વિકાસ અધિકારી સાબરકાંઠા અને કચ્છમાં કલેકટર રાજયમાં ખાણ ખનીજ કમિશનર, મહિલા અને બાળ -કલ્યાણ કમિશનર, સુરત અને અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનર, યુવા સેવા સાંસ્કળતિક વિભાગમાં અગ્રસચિવ વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચુકયા છે.
મો. ૯૯૭૮૪ ૦૭૦૩૩ ગાંધીનગર.
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
