તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
જુનાગઢના મેયર ધર્મેશભાઈ પોશીયાનો આજે જન્મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૪: જુનાગઢના મેયર ધર્મેશભાઈ પોશીયાનો આજે જન્મદિન છે.
ધર્મેશભાઈ પોશીયા અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા છે અને મેયર તરીકે કાર્યરત રહીને લોકોના પ્રશ્નો ઉકેલવામાં સતત તત્પર રહે છે. તેમના (મો.૯૮૯૮૦ ૬૬૦૦૬) ઉપર શુભેચ્છાવર્ષા થઈ રહી છે.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
