<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલનો જન્‍મદિન

 

રાજકોટઃ બનાસકાંઠાના જિલ્લા કલેકટર શ્રી મિહિર પી. પટેલનો જન્‍મ ૧૯૯૦ ના વર્ષની ર૪ જુલાઇએ થયેલ. આજે ૩૭ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ર૦૧પ ની બેંચના આઇ. એ. એસ. કેડરના   ગુજરાતી અધિકારી છે. ભૂતકાળમાં જામનગર અને છોટા ઉદેપુરમાં જિલ્લા વિકાસ અધિકારી અમદાવાદમાં ડે. મ્‍યુ. કમિશનર તરીકે રહી ચૂકયા છે.

ફોન નં. ૦ર૪૪ર રપ૭૧૭૧, મો. ૯૯૭૮૪ ૦૬ર૦૪ પાલનપુર

(1:25 PM IST)