<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

ગોંડલના યુવા પત્રકાર માનવ ભોજાણીનો જન્‍મદિન

 

ગોંડલ, તા.૨૨: ગોંડલના જાણીતા યુવા પત્રકાર અને વેડિંગ સિનેમેટોગ્રાફર માનવ ભોજાણીનો આજે જન્‍મદિવસ છે. તેઓ ૨૨ વર્ષ પૂર્ણ કરીને ૨૩મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. આ ખાસ અવસરે તેમના મિત્રો, સ્‍નેહીઓ અને ચાહકો મોબાઈલ નંબર ૯૫૧૨૦૯૫૧૯૯ પર શુભેચ્‍છાઓનો ધોધ વરસાવી રહ્યા છે.

(10:59 AM IST)