તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th July 2026
ભાવનગરના નિવૃત એએસઆઈ ગુલાબસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.ર૦: શ્રી ગુલાબસિંહ જી. જાડેજા (નિવળત ASI ગુજરાત પોલીસ) ૨૦-૦૭-૨૬ સોમવાર ના રોજ જન્મદિવસ છે.
ગુલાબસિંહજી એ પોલીસ ડિપાર્ટમેન્ટ માં ૧૯૮૬ થી ૨૦૨૩ સુધી ૩૭ વર્ષ સેવા આપેલ છે આ સમય દરમિયાન તેઓએ વરતેજ-લોકલ ક્રાઇમ બ્રાન્ચ-અલંગ-ઘોઘારોડ પોલીસ સ્ટેશન-પોલીસ કંટ્રોલ રૂમ -બોટાદ તેમજ -સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર -GEB પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવેલ છે.તેઓશ્રી ભાવનગર ની પાર્શ્વ ભક્તિ સંસ્થા મેઘાણી સર્કેલ ખાતે જરૂરિયાત મંદ લોકોને કીટ વિતરણ ની સેવા તેમજ સર્વમિત્ર કે. આર. દોશી કોલેજ ગ્રુપ માં કિડની તેમજ ડાયાલીસીસના દર્દીઓના કેમ્પના આયોજનમાં સેવા આપે છે.
(મો.) ૯૪૨૬૯ ૦૨૨૩૩
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
