<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

ગોંડલ પાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન કૃપાલસિંહ જાડેજાનો જન્‍મદિન

ગોંડલ તા. ર૦ :.. ગોંડલ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન કૃપાલસિંહ જાડેજાનો આજે જન્‍મદિન છે. તેઓ દ્વારા અનેક સામાજીક, સેવાકીય કાર્યો વારંવાર થતા રહે છે.

(11:14 AM IST)