તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th July 2026
મહિલા એડવોકેટ રાજવીબેન દોંગાનો આજે જન્મ દિવસ

રાજકોટ તા. ૧પઃ કાલાવડ તાલુકાના ઉમરાળા ગામનું ગૌરવ ધરાવતા એડવોકેટ રાજવી એસ. દોંગાનો આજે જન્મ દિવસ છે. તેઓ એડવોકેટ તરીકે નાનામાં નાના માણસોને ન્યાય અપાવનાર તેમની વાત સાંભળનાર અને ખોડલધામ લીગલ સેલમાં પોતાની આગવી સૂઝથી સેવા આપે છે તેમજ સરળ સ્વભાવ અને હંમેશા હસ્તો ચહેરો અને નિખાલસ પણે સમાજ સેવામાં અતૂટ પ્રેમ ધરાવતા તેમજ રાજકોટ શહેરમાં વકીલાતના વ્યવસાયમાં સારી છાપ ધરાવતા એડવોકેટ રાજવી એસ. દોંગાના આજે જન્મ દિવસ નિમિતે સગા-સ્નેહીઓ વકીલો દ્વારા તેઓને મો. ૯૦ર૩૪ ૩૪૩૬૪ ઉપર જન્મ દિવસની શુભ કામના પાઠવી રહ્યા છે.
(2:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
