તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
ભાવેશ દસાડીયાનો આજે જન્મદિવસ

રાજકોટ : દસાડીયા ભાવેશભાઇ (ફોરમેન હેરકટીંગવાળા)નો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના પ૩ વર્ષ પુરા કરી અને પ૪મા વર્ષમાં પ્રવેશ કરે છે. તેમના મોટાભાઇ દસાડીયા નટુભાઇ, તેના ભાઇ સ્વ. દસાડીયા નરેશભાઇ, તેના પુત્ર ભાર્ગવ તથા ભત્રીજો આનંદ, જતીન અને પૌત્ર માહિર, જીયાંશ, પૌત્રી મૈત્રીએ જન્મ દિવસની શુભેચ્છા પાઠવેલ છે.
(2:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
